Mukhyamantri Mahila Utkarsh Yojana 2026: Eligibility, Benefits, Online Apply & Required Documents
ગજરાતની મહિલાઓ માટે વ્યાજમુક્ત લોન યોજના 2026 – સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવા માટે શરૂ કરવામાં આવેલી Mukhyamantri Mahila Utkarsh Yojana (MMUY) આજે હજારો મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ મહિલાઓને પોતાનો ધંધો શરૂ કરવા અથવા પહેલાથી ચાલતા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ₹1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં … Read more