Ex-Agniveers માટે Good News! Gujarat Government Jobs માં 20% Reservation, Age Relaxation પણ મળશે

Ex-Agniveers માટે મોટી ખુશખબર ગુજરાત સરકાર દ્વારા Ex-Agniveers માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર હવે પોલીસ, જેલ અને વન વિભાગની વિવિધ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20% Reservation આપશે. આ સાથે Age Relaxation અને Physical Efficiency Test (PET) માં પણ ખાસ છૂટ આપવામાં આવશે. આ નિર્ણય Agnipath Scheme હેઠળ ચાર વર્ષ સેવા … Read more