E-Kutir Manav Kalyan Yojana 2026 (ઇ-કુટિર માનવ કલ્યાણ યોજના 2026): Online Apply, Eligibility, Benefits, Documents & Application Status
E-Kutir Manav Kalyan Yojana 2026 | ઇ-કુટિર માનવ કલ્યાણ યોજના 2026 ઇ-કુટિર માનવ કલ્યાણ યોજના 2026 ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ સ્વરોજગાર સહાય યોજના છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો, કારીગરો, નાના વેપારીઓ, દરજી, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, બ્યુટી પાર્લર સંચાલકો અને અન્ય સ્વરોજગારી કરતા લોકોને સાધન સહાય (Toolkit Assistance) આપવામાં આવે છે. આ સહાય … Read more